સામાન્ય રજ્ય સેવા વર્ગ -૧, કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠ્ળ ની કુલ ૦૫ જગ્યઓના
ઉમેદવારો પસંદ કરવા મટે ઓનલાઈન અરજી ઓ તા.૧૮/૧૦/૨૦૧૬ ૧૩.૦૦ કલાક થી તા.૦૩/૧૧/૨૦૧૬ ૧૩.૦૦
કલાક સુધીમાં મંગાવવામાં આવે છે.
આ જગ્યાઓની કેટેગરી પ્રમાણે સંખ્યાની વિગત નીચે મુજબ છે.
ક્રમ
|
વર્ગનું નામ
|
કુલ જગ્યાઓ
|
કુલ જ્ગ્યાઓ મહિલા ઉમેદવાર મટે અનામત જગ્યાઓ
|
૧
|
બિન અનામત
|
૦૩
|
૦૧
|
૨
|
સા.અને શે.પ.વર્ગ.
|
૦૧
|
૦૦
|
૩
|
અનુ.જાન.જાતિ
|
૦૧
|
૦૦
|
કુલ
|
૦૫
|
૦૧
|
શૈક્ષણિક લાયકાત : હોમ સાયન્સ
અથવા સામાજીક વિજ્ઞાન, અથવા બાળ વિકાસ અથવા પોષણ
પગાર :- પે બેન્ડ રૂ. ૧૫૬૦૦-૩૯૧૦૦/-
+ ગ્રેડ પે રૂ.૫૪૦૦/-
ઊંમર:- ૪૫ વર્ષ થી વધુ નહી
0 comments:
Post a Comment