સરદાર
પટેલ લોકપ્રશાસન સંસ્થા તથા તેના હસ્તકના પ્રાદેશિક તાલીમ કેંદ્રો (અમદાવાદ,વડોદરા,સુરત,ગાંધીનગર,રાજકોટ,મહેસણા) ખાતે
CCC+
ની પરિક્ષા આપવા માટે જેઓએ
અરજી ફોર્મ ભરેલ છે. તેમને
મટે તા.૧૮/૧૨/૨૦૧૬ થી તા.૬/૧૨/૨૦૧૬
દરમ્યન બે શિફ્ટ્માં CCC+ પરીક્ષા
નુ આયોજન થનાર છે.
જે
ઉમેદવારોના ફોર્મ અત્રે મળેલ છે. તેમના મોબાઈલ નંબર પર SPPIPA થી ઉમેદવાર પરીક્ષા માં ઉપસ્થિત રહેવા
માંગે છે કે કેમ તે અંગેનો SMS આવશે. જો ઉમેદવાર પરીક્ષા માં ઉપસ્થિત રહેવા ઈચ્છ્તા હોય તો તેમણે SMS મળ્યા તારીખથી દીન -૨ માં SMS માં જણાવ્યા મુજબ ‘X<<roll no.>> YES” ટાઈપ કરીને વળતો SMS કરવાનો રહેશે. જે ઉમેદવારનો વળતો જવાબ નહી મળે તે ઉમેદવાર પરિક્ષા આપવા માગતા નથી
તેમ ગણી તેમની અરજીઓ દફતરે કરવામાં આવશે.
SMS નો નમુનો
<<<Name>>>
Regarding your CCC+ application
SPIPA to appear in exam type
SPIPA <<A1001>>YES
& send to 56161 in 2 days, For details
Visit: www.spipa.gujarat.gov.in
0 comments:
Post a Comment